તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં શો અત્યારે દેશભરમાં ઘરે ઘરે લોકપ્રિય છે તેના દરેક પાત્રો લોકોના દિલોમાં રાજ કરે છે શોની એટર બબીતા જીની ભૂમિકા ભજવનાર મુનમુન દત્તા અને જેઠાલાલની કેમેસ્ટ્રી લોકોને ખુબ પસંદ આવી બબીતા જી પોતાના અભિનય અને અંદાજથી લોકોના દિલ જીતી લેતી હતી.
મિત્રો તમને જણાવી દઈએ મુનમુન દત્તા સાથે કંઈક એવું થયું કે તેઓ પરેશાન થઈ ગઈ મુનમુન દત્તા સોસીયલ મીડિયામાં ખુબ એકટીવ રહે છે હકીકતમાં ગયા દિવસોમાં મુનમુને સાડીમાં એક ફોટો શેર કર્યો હતો જેમાં તેના લુકને ખુબ પસંદ કરવામાં આવ્યો.
પરંતુ એક યુઝરે અહીં કોમેંટ કરતા લખ્યું વન નાઈટ સ્ટેન્ડ મુનમુન દત્તા માટે શું ચાર્જ છે એટલે કે એક રાતનો શું ભાવ છે યુઝરનો સવાલ જોઈને મુનમુન પણ ચોકી ગઈ પરંતુ આ કોમેંટ બાદ મુનમુન દત્તાએ તે યુઝરને એક જબરજસ્ત જવાબ આપ્યો.કોમેંટ કરનાર વ્યક્તિ ક્યારેય ભૂલી નહીં શકે તે યુઝરની કમેન્ટ બાદ લોકોએ તેને ખૂબ ટ્રોલ કર્યો અને તેની કોમેટને વખોડી અહીં મુનમુન દત્તાએ એ વ્યક્તિને જવાબ આપતા કહ્યું કે તમને બ્લોક કરતા પહેલા.
તમારે તમારું સ્ટેટસ બતાવવાનું હતુ અને જો તમે બહાદુર હોવ તો આગળ આવો અભણ માણસ મળ્યો તમને હવે તમારા કદરૂપા ખરાબ ચહેરા સાથે અહીંથી નીકળી જાઓ અને બીજે ક્યાંય ગંદકી ફેલાવો બબીતાજીની આ કોમેંટ બાદ તેની બોલતી બંદ થઈ ગઈ હતી મિત્રો આ મામલે તમે શું કહેશો.
આ પણ વાંચો:કરોડોની સંપતિના માલિક છે ક્રિકેટર મહેન્દ્ર સિંઘ ધોની, જાણો તેમની લાઈફસ્ટાઈલ વિષે…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો