રશ્મિકા મંદાના અને વિજય દેવરકોન્ડ 2026 માં કરશે ધૂમધામથી લગ્ન ! જાણો હકીકત…

પુષ્પા’ ફેમ અભિનેત્રી રશ્મિકા મંદાનાએ તાજેતરમાં વિજય દેવરકોંડા સાથેના પોતાના સંબંધો અને લગ્નને લગતી અફવાઓ પર મૌન તોડ્યું છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન તેણે ફેન્સ અને મીડિયાને અપીલ કરી હતી કે સગાઈ અને લગ્ન વિશેની ચર્ચાઓ પર થોડો સંયમ રાખે. રશ્મિકાએ કહ્યું હતું, “હું હાલમાં કંઈ પણ કન્ફર્મ કે ડિનાય કરવા ઈચ્છતી નથી. જ્યારે અમને યોગ્ય લાગશે, ત્યારે અમે જ જાહેર કરીશું.”

રિપોર્ટ્સ મુજબ આ કપલે ઓક્ટોબર 2025માં ખાનગી રીતે સગાઈ કરી હતી, જેમાં બંને પરિવારો જ હાજર હતા. હવે ચર્ચા છે કે બંને ફેબ્રુઆરી 2026માં રાજસ્થાનમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવા જઈ રહ્યા છે.

ગયા મહિને મીડિયામાં એવી વાતો ઉઠી હતી કે રશ્મિકા અને વિજયનું લગ્ન સમારોહ ઉદયપુરમાં યોજાશે. હિન્દુસ્તાન ટાઇમ્સએ પોતાના સૂત્રોના હવાલે જણાવ્યું હતું કે લગ્નની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. એટલું જ નહીં, “ગીતા ગોવિંદમ”થી લોકપ્રિય બનેલી રશ્મિકા થોડા સમય પહેલા ઉદયપુર જઈને લગ્ન સ્થળ પણ તપાસી આવી હોવાનું કહેવાય છે.

આ પણ વાંચો;સારાઅલી ખાન સાથે પ્લેનમાં ક્રૂ મેમ્બરે એવી હરકત કરી કે સારા થઈ ગુસ્સાથી લાલચોળ…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment