અંબાલાલ પટેલની ભારે આગાહી ! એક નહીં પરંતુ બે-બે વવાજોડા ગુજરાત પર, આ વિસ્તારમાં મંડરાયો ખત!રો…

રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદ આવવાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આ આગાહી કરી છે. છ થી આઠ ડિસેમ્બર આસપાસ હવામાનમાં પલટો આવી શકે છે. સાથે જ 8 થી 18 ડિસેમ્બર વચ્ચે રાજ્યમાં માવઠું આવવાની શક્યતા છે. 27 અને 28 ડિસેમ્બર રાજ્યમાં કડકડતી ઠંડીનો અનુભવ થશે.

તો જાન્યુઆરી મહિનાની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવવાનો છે. જેના કારણે છ જાન્યુઆરી સુધીમાં ફરીથી વાદળછાયું વાતાવરણ રહેશે.હવે ફરી એકવાર ખેડૂતોને ચિંતા થાય એવી આગાહી કરવામાં આવી છે. ફરી એકવાર ખેડૂતોની રવિ સિઝન પર પણ સંકટના વાદળો બંધાયા છે. કારણ કે અંબાલાલને ડરામણી આગાહી કરી છે.

હજું થોડા સમય પહેલા જ કમોસમી વરસાદનો માર સહન કર્યો છે અને ખેડૂતોના ખરીફ પાક બરબાદ કર્યા હતા. જાણો શું છે આ આગાહી? ખરીફ પાક તો પતી ગયો પણ હવે ખેડૂતો રવિ સિઝનનું વાવેતર કરી ખુશખુશાલ છે. રવિ સિઝન સારી રહેશે તેવી તેમની અમર આશા છે. પરંતુ રવિ સિઝન પર સંકટના વાદળો ઘેરાયા છે.

જાણીતા આગાહીકાર અંબાલાલે જે આગાહી કરી છે તે ખેડૂતો માટે ડરામણી છે. અંબાલાલે શું આગાહી કરી તેની વાત કરીશું. અંબાલાલની આગાહી મુજબ સૌરાષ્ટ્રના રાજકોટ સહિત કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત તથા મધ્ય ગુજરાતના ભાગોમાં કમોસમી વરસાદ વરસી શકે છે.

જ્યારે નવેમ્બરના અંતિમ સપ્તાહમાં ઉપસાગરમાં ચક્રવાત સર્જાય તેવી પણ શક્યતા છે..જો કે ગુજરાત પર તેની સીધી અસર ઓછી રહેવાની શક્યતા છે. સૌરાષ્ટ્ર, દક્ષિણ, ઉત્તર, મધ્ય ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. આ સાથે રાજ્યમાં ઠંડીમાં પણ વધઘટ જોવા મળી શકે છે. ઉત્તર ભારતના પર્વતીય વિસ્તારોમાંથી પશ્ચિમી વિક્ષેપોની અસર પણ દેખાઈ શકે છે. જેના કારણે હવામાન વારંવાર બદલાઈ શકે છે.

આ પણ વાંચો;શું ખરેખર બીજા લગ્ન કરવા માંગે છે સુનિતા આહુજા ! જાણો શું કહ્યું તેમણે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment