અમેરિકામા મેથિનો ભાવ આસમાને ! ભારતમાં 10 રૂપીએ મળતી જૂણી અમેરિકામાં આટલામાં…

અમેરિકામાં આમ તો દરેક ભારતીય વસ્તુઓનો ભાવ વધારે હોય છે પણ આટલો બધો વધારે એ તો કદાચ કોઇકને ખ્યાલ હશે. એક મહિલા એ અમેરિકામાં મળતી મેથીની જૂડીનો એક વીડિયો બનાવી સોશિયલ મિડીયામાં મુક્યો છે. જેમાં તે એક મેથીની જૂડી બતાવીને કહે છે

કે આ સામાન્ય અને નાની મેથીની જૂડી ભારતમાં 5 કે 10 રુપિયામાં ણળે છે એજ અહિંયા 600 રુપિયામાં મળે છે. તમે મને કમેન્ટ્સ માં બતાવો કે તમારા ત્યાં કેટલામાં મળે છે. હું તો પહેલીવાર અહીંયા આટલી મોંઘી મેથીની ભાજી ખઇશ.

આ પણ વાંચો:મશહૂર નેતાનું થયું પ્લેન હાદસામાં નિધન ! નામ જાણીને હૈયું કંપી ઉઠશે….

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો


Leave a Comment