ધોળકાના વૈઠા પાસે થયો જોરદાર અકસ્માત ! યુવકનું થયું એવી રીતે મૌત કે…

ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વૌઠા ગામના ગેટ પાસે ગત રાત્રિએ એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો.ખેતરના કાચા રસ્તેથી પૂરઝડપે આવી રહેલા એક એક્ટિવા ચાલકે બાઈક સવાર યુવાનને હોસ્પિટલ પહોંચતા પહેલાં જ જોરદાર ટક્કર મારતાં ગંભીર ઈજાઓને કારણે યુવાનનું મોત નીપજ્યું છે. આ બનાવ અંગે મૃતક યુવાનના પિતાએ ધોળકા રૂરલ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે

મળતી માહિતી મુજબ વૌઠા ગામમાં વિજયસિંહ મંડોરાના ખેતરમાં રહી ઈંટોના ભઠ્ઠા પર મજૂરી કામ કરતા દામજીભાઈ ધંધુકિયાનો 21 વર્ષીય પુત્ર ભાવેશ દામજીભાઈ ધંધુકિયા (રહે.મૂળ કુંભણ,પાલીતાણા) ગત તા.13-01-2026ના રોજ રાત્રિના આઠેક વાગ્યાના સુમારે પોતાનું હોન્ડા સાઈન મોટરસાયકલ GJ-04-FB-3752 લઈને ખેતરેથી ગામમાં જવા નીકળ્યો હતો. ભાવેશ જ્યારે વૌઠા ગામના ગેટ નજીકથી પસાર થઈ રહ્યો હતો.

ત્યારે ખેતર તરફના કાચા રસ્તા પરથી પૂરઝડપે અને ગફલતભરી રીતે આવી રહેલા એક્ટિવા GJ-38-C-5362ના મારી હતી. ચાલકે ભાવેશના બાઈકને જોરદાર ટક્કર અકસ્માત એટલો ભયાનક હતો કે, ભાવેશ રોડ પર ફેંકાઈ ગયો હતો અને તેને માથાના તેમજ નાક-કાનના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. અસ્માતની જાણ થતાં જ મૃતકના પિતા અને અન્ય સગાસંબંધીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.

લોહીલુહાણ 108 એમ્બ્યુલન્સ મારફતે તાત્કાલિક ધોળકા સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. હાલતમાં ભાવેશને જોકે હોસ્પિટલ પહોંચતા જ ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. આ મામલે દામજીભાઈ સોંડાભાઈ ધંધુકિયાએ એક્ટિવા ચાલક વિરૂધ્ધ ધોળકા રૂરલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. ધોળકા રૂરલ પોલીસે એક્ટિવા ચાલક સામે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી એ.એસ.આઈ.,એમ.કે.પઢિયા ૨ એહાથ ધરી છે.

આ પણ વાંચો:માંહી વીજ તલાકના 4 દિવસ બાદ થઈ ગુસ્સે વિડીયો જોઈ ચોંકી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment