સારાઅલી ખાન સાથે પ્લેનમાં ક્રૂ મેમ્બરે એવી હરકત કરી કે સારા થઈ ગુસ્સાથી લાલચોળ…
બોલિવૂડ એક્ટ્રેસ સારા અલી ખાનનો ફ્લાઈટનો એક વીડિયો સોશિયલ મીડિયામાં તૂફાન મચાવી રહ્યો છે. પૈપરાઝીના એક પોપ્યુલર પેજે શેર કરાયેલા આ વીડિયોમાં સારા ક્રૂ મેમ્બર્સ પર નારાજ દેખાઈ રહી છે. અહેવાલો મુજબ, ફ્લાઈટમાં ટર્બ્યુલન્સ દરમિયાન એર હોસ્ટેસ તરફથી મોટી ભૂલ થઈ જતાં એક્ટ્રેસ ગુસ્સે થઈ ગઈ હતી. સારા જે ફ્લાઈટમાં મુસાફરી કરી રહી હતી તેમાં … Read more