આવા લગ્ન ક્યાંય નહી જોયા હોય સાવજ બન્યા મહેમાન! લગ્નની ચાલુ વિધિ એ આવી પહોચ્યું સિંહોનું ટોળું, જુઓ વીડિયો….

તમે સિંહોના વિચરણના ઘણા વાયરલ વિડીયો જોયા હશે પરંતુ હાલમાં જ એક વિડીયો વાયરલ થયો છે, આ વિડીયોમાં તમે જોઈ શકશો કે સિંહોનું ટોળું ચાલુ લગ્નની વિધિએ આવી પહોંચ્યા. આ વાયરલ વિડીયો જૂનાગઢ શહેરનો છે. આપણે જાણીએ છે કે ગિરનારના જંગલોમાં સિંહોનો વસવાટ છે અને ગિરનાર સિંહોનું ઘર છે.

ગિરનાર વિસ્તારમાં રાત્રીના સમયે ચાલી રહેલા લગ્નમાં જ્યારે હસ્ત મેળાપની વિધિ શરૂ જ જંગલમાં એક સાથે ત્રણ-ચાર સિંહો એક સાથે જોવા મળ્યા.લગ્નમાં આવેલા તમામ બધાનું ધ્યાન ખેંચ્યું, આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. જૂનાગઢમાં સિંહોના દેખાવ નવાઈની વાત નથી. જોકે, તેમને લગ્નમાં અણધાર્યા, છતાં ભવ્ય મહેમાનો તરીકે મેળવવા એ સાવ અલગ જ બાબત છે.

સદનસીબે, સિંહો શાંતિથી જ ત્યાંથી પસાર થઇ ગયા અને કોઈને જાનહાની ન કરી. વર અને કન્યા માટે તેમના લગ્ન હમેશા માટે યાદ રહી જશે. હાલમાં આ વિડીયો ઇન્ટરનેટ પર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, આ વિડીયો જોઈને તમને પણ નવાઈ લાગશે કે આટલા બધા વ્યક્તિઓ આસપાસ તેમજ શોર હોવા છતાં પણ સિંહો શાંતિથી પસાર થઈ ગયા.

આ પણ વાંચો:અમદાવાદ મા ચાર દીકરીઓ એ માતાને કાંધ આપી અગ્નિદાહ આપ્યો ! કારણ જાણી આંખમા આસું

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment