હાલમાં ચારોતરફ લગ્નનો માહોલ ચાલી રહ્યો છે, ત્યારે હાલમાં જ સોશિયલ મીડિયા પર અનેક વાયરલ વીડિયો વાયરલ થઈ રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે એક વીડિયોએ સૌનું ધ્યાન ખેંચ્યું છે અને લોકોના ચહેરા પર હાસ્ય લાવી દીધું છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે વરરાજો મોજમાં આવીને પોતાના લગ્નમાં કોઈપણ પ્રકારની શરમ કે સંકોચ રાખ્યા વિના “નાગીન ડાન્સ” કરી રહ્યો છે. આ વિડીયો ખેરખર ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, લોકો તેના વખાણ પણ કરી રહ્યા છે અને ઘણા લોકો તેમના વિષે ટિપ્પણી પણ કરી રહ્યા છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં જ લોકોની અનેક પ્રતિક્રિયાઓ આવી રહી છે. કોઈ કહી રહ્યું છે કે “વાહ ભાઈ, મોજ કરાવી દીધી!”, તો કોઈ વરરાજાના આત્મવિશ્વાસ અને ખુશમિજાજીના વખાણ કરી રહ્યું છે. કેટલાક લોકો તો આ વીડિયો જોઈને હસી-હસીને લોટપોટ થઈ રહ્યા છે.
આ વીડિયો આપણને યાદ અપાવે છે કે જીવનમાં અમુક પળો એવી હોય છે જ્યારે આપણે બધી ચિંતાઓ ભૂલીને, સંપૂર્ણપણે વર્તમાનમાં જીવવું જોઈએ અને ખુશીને મનભરીને માણવી જોઈએ. આ વરરાજાએ પોતાના લગ્નના સૌથી ખાસ દિવસે આ જ કર્યું. તેણે માત્ર પોતાના જ નહીં, પણ આ વીડિયો જોઈને હજારો લોકોના ચહેરા પર પણ સ્મિત લાવ્યું.
આ પણ વાંચો:અમદાવાદ મા ચાર દીકરીઓ એ માતાને કાંધ આપી અગ્નિદાહ આપ્યો ! કારણ જાણી આંખમા આસું
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહોવરરાજા એ એવો નાગીન ડાન્સ કર્યો કે વિડીઓ જોઈ તમે પણ કહેશો… “વાહ ભાઈ મોજ કરાવી દીધી…જુઓ વિડીઓ