સુરતની સિવિલ હોસ્પિટલમાં જે દ્રશ્યો જોવા મળ્યા તેણે પથ્થર હૃદયના માણસને પણ રડાવી દીધા છે. સાત વર્ષના માસૂમ બાળકનું મોત ગત રાત્રે જ થઈ ગયું હતું. તેમ છતાં, પુત્ર જીવતો હોવાની આશા અથવા આઘાતમાં પિતા તેને સવારે સિવિલ હોસ્પિટલ લઈને આવ્યા હતા.
સિવિલમાં ફરજ પરના તબીબોએ તપાસ બાદ બાળકને ‘ડેડ’ જાહેર કર્યો હતો. પોતાના વહાલસોયાના મોતના સમાચાર સાંભળતા જ પિતાની આઘાતમાં તેઓ પુત્રના મૃતદેહને ખભે ઊંચકીને હોસ્પિટલની બહાર જવા રવાના થઈ ગયા હતા.
એક પિતાને પોતાના બાળકના શબને ખભે ઊંચકીને જતા જોઈ સિવિલ હોસ્પિટલના સ્ટાફમાં દોડધામ મચી ગઈ હતી.
આ પણ વાંચો;અધડી રાત્રે પતિ બહારથી આવ્યો તો 3 લોકો વચ્ચે સૂઈ રહી હતી પત્ની ! ગુસ્સામાં આવીને દબાવી દીધું ગળું…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો