પત્નીએ પતિના ત્રાસથી કેનાલમાં કૂદીને ટૂંકાવ્યું જીવન ! સ્યુસાઇડ પહેલા કહી એવી વાત કે….
ઈન્સ્ટાગ્રામ પરથી શરૂ થયેલો પ્રેમ સંબંધ એક ૨૫ વર્ષીય યુવતી માટે શોષણ, કેદ અને આત્મહત્યાના પ્રયાસ સુધી પહોંચ્યા છે. પ્રેમીના વિશ્વાસમાં આવી યુવતી ઘર છોડીને કોર્ટ મેરેજ સુધી પહોંચી હતી, પરંતુ લગ્ન બાદ તેને નશાની દવાઓ આપી ગોંધી રાખવામાં આવી, બળજબરીથી શારીરિક સંબંધ બાંધવામાં આવ્યા અને સતત માનસિક ત્રાસ આપવામાં આવ્યો હોવાનો આક્ષેપ કર્યો હતો. … Read more