ઉતરાયણ આવતા પહેલા જ જોરદાર હાદસો ! 12 વર્ષના કિશોર સાથે પતંગની લાલચમાં થયું એવું કે કોઈએ વિચાર્યું પણ નહતું…
સુરતના લિંબાયત વિસ્તારમાં ઉત્તરાયણના તહેવારની ઉજવણી શરૂ થાય તે પહેલાં જ એક અત્યંત દુખદ અને ગોઝારી ઘટના બની છે. પતંગ પકડવાની ઘેલછામાં 12 વર્ષના એક કિશોર પર જૂની દીવાલ ધસી પડતાં તેનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અને મૃતકના પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે. ધડાકાભેર દીવાલ પડવાનો અવાજ આવતા આજુબાજુના … Read more