ધર્મેન્દ્રના નિધન બાદ પ્રાથના સમારોહમાં શા માટે ન આવી એક પણ દીકરી ! કારણ કરી નાંખશે હેરાન…

થોડા દિવસો પહેલાં અવસાન પામેલા પીઢ કલાકાર ધર્મેન્દ્રની મુંબઈના બાન્દ્રામાં તેમના દીકરાઓ સની તથા બોબી દેઓલ દ્વારા યોજાયેલી એક પ્રાર્થના સભામાં ધર્મેન્દ્રની બીજી પત્ની હેમા માલિની તથા તેની દીકરીઓ ઈશા તથા આહનાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે.

આ પ્રાર્થના સભામાં શાહરુખ ખાન, સલમાન ખાન, અમિતાભ બચ્ચન, ઐશ્વર્યા બચ્ચન સહિત અનેક બોલીવૂડ સેલિબ્રિટીઓ હાજર રહી હતી. જોકે, હેમા તથા તેની દીકરીઓ ઉપસ્થિત રહ્યાં ન હતાં. તેને બદલે હેમાએ પોતાના ઘરે અલગથી પૂજા રાખી હોવાનું જાણવા મળે છે. ઉલ્લેખનીય છે

કે ધર્મેન્દ્રની બંને પત્નીઓ પ્રકાશ કૌર તથા હેમા માલિનીના પરિવારોએ આટલા દાયકાઓથી એકમેકથી હંમેશાં અંતર જાળવ્યું છે. બંને પરિવારોનો સભ્યો એકમેકને ત્યાં સારામાઠા પ્રસંગે હાજર રહ્યા હોય તેવું બહુ ઓછી વાર બન્યું છે.

આ પણ વાંચો;SIRની કામગીરી કરતાં વધુ એક શિક્ષકે ટૂંકાવ્યું જીવન ! 4 દીકરીના પિતા હતા અને…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment