અંબાલાલ પટેલે વરસાદને લઈને કરી મોટી આગાહી ! 8 ડિસેમ્બરથી ધુવાળા કાઢશે વાતાવરણ…

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે જેમાં રાજ્યમાં આજથી વાદળછાયું વાતાવરણ રહેશે તેવી આગાહી અંબાલાલ પટેલે કરી છે, 6 થી 8 ડિસેમ્બર વચ્ચે વાદળછાયું વાતાવરણ રહેશે.8 થી 18 ડિસેમ્બર વચ્ચે કેટલાક ભાગોમાં માવઠું થશે તેવું અનુમાન અંબાલાલ પટેલનું છે, 20-21 ડિસેમ્બરે પર્વતીય વિસ્તારોમાં હિમવર્ષા થઇ શકે છે અને 27-28 ડિસેમ્બરથી ઠંડીનો ચમકરો વધે તેવી શક્યતા રહેલી છે

જાન્યુઆરીની શરૂઆતમાં પશ્ચિમી વિક્ષેપ આવશે અને 6 જાન્યુઆરી સુધીમાં વાદળછાયું વાતાવરણ રહી શકે છે.અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, નવેમ્બરના અંતિમ સપ્તાહમાં બંગાળના ઉપસાગરમાં ચક્રવાત સર્જાવાની શક્યાત છે અને ગુજરાત પર ઓછી અસર થવાની શક્યતા છે

ઉત્તર ગુજરાતમાં હવામાનમાં પલટો આવી શકે છે અને દક્ષિણ પૂર્વ ભારતમાં અસર થાય તો ગુજરાતમાં અસર થઈ શકે થે, દેશના ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં હળવા પશ્ચિમી વિક્ષેપો આવશે.અંબાલાલ પટેલનું વધુમાં કહેવું છે કે, સૂર્ય દક્ષિણાવર્તી જશે તેમ પશ્ચિમી વિક્ષેપ આવતા રાજ્યમાં ઠંડી વધશે

ડિસેમ્બરના બીજા સપ્તાહથી ડિસેમ્બરના અંત સુધી ગુજરાતના હવામાનમાં મોટા ફેરફાર આવી શકે છે, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પંચમહાલ, રાજકોટ અને સૌરાષ્ટ્રના ભાગોમાં માવઠું થઈ શકે છે. દક્ષિણ ગુજરાતમાં પણ માવઠાની શક્યતા છે.

આ પણ વાંચો;અંબાલાલ પટેલની ભારે આગાહી ! એક નહીં પરંતુ બે-બે વવાજોડા ગુજરાત પર, આ વિસ્તારમાં

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment