ડીસા અને પાટણ હાઇવે પર થયો ભયંકર અકસ્માત ! એક ખેડૂત યુવકનું થયું નિધન…

ડીસા-પાટણ હાઈવે પર માણેકપુરાના પાટિયા નજીક અજાણ્યા ટ્રક ચાલકે પુરઝડપે અને બેદરકારીથી ટક્કર મારતા ખરડોસણ ગામના યુવકના માથાના ભાગે ગંભીર ઈજાઓ થઈ હતી.

ગંભીર હાલતમાં તેને સારવાર માટે ડીસા સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, જ્યાં સારવાર દરમિયાન તેનું મોત નિપજ્યું. અકસ્માત બાદ ટ્રક ચાલક વાહન લઈને સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.

આ પણ વાંચો:ભારતનું નામ ઊંચે કર્યું આ દીકરીએ ! રમત જગતમાં મેળવ્યું એવું નામ કે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો


Leave a Comment