મહારાષ્ટ્રના રાજકારણમાંથી દુખદ સમાચાર સામે આવ્યા છે જેમાં રાજ્યના ઉપમુખ્યમંત્રી અને NCPના વડા અજિત પવારનું વિમાન અકસ્માતમાં નિધન થયું છે. બુધવારે સવારે જ્યારે તેઓ મુંબઈથી બારામતી જઈ રહ્યા હતા ત્યારે લેન્ડિંગ દરમિયાન તેમનું વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું અને આખું પ્લેન સળગી ગયું
હતું સાથેજ પ્લેનમાં રહેલા તમામ 6 લોકો મોતને ભેટ્યા હતા. 9 વખત નાયબ મુખ્યમંત્રી બનનાર અજીત પવારે ઓચિંતી વિદાય લેતા દેશમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.
આ પણ વાંચો:સંગીત જગત્મઆ ફેરવાયો માતમનો માહોલ ! માશૂર સંગીતકારનું થયું નિધન…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો