ઓડિયા સંગીત જગતના ‘મેલોડી કિંગ’ તરીકે જાણીતા દિગ્ગજ સંગીતકાર અને ગાયક અભિજીત મજુમદારનું 54 વર્ષની વયે કાર્ડિયાક એરેસ્ટને કારણે દુઃખદ નિધન થયું છે. તેઓ લાંબા સમયથી લિવરની બીમારી અને અન્ય સ્વાસ્થ્ય સમસ્યાઓ સામે ઝઝૂમી રહ્યા હતા અને ભુવનેશ્વરની AIIMS હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.
પોતાની 30 વર્ષની શાનદાર કારકિર્દીમાં તેમણે 700 થી વધુ ગીતો કમ્પોઝ કર્યા હતા અને અનેક બ્લોકબસ્ટર ઓડિયા ફિલ્મોને સંગીતથી સજાવી હતી. તેમના નિધન પર ઓડિશાના મુખ્યમંત્રી મોહન માઝી સહિતના દિગ્ગજોએ ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે.
આ પણ વાંચો;યુવકે એવી બાબતને લઈને ટૂંકાવ્યું જીવન કે જાણીને તમે પણ વિચારતા થઈ જશો…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો