મંદિરમાં ચોરી કરીને ભાગી રહેલ ચોર બારીમાં ફસાયો, ભગવાને ખરાબ કર્મોની સજા તરતજ આપી, જુઓ…

ખોટા કામના ફળ ખોટા જ મળે છે એવુજ કંઈક આંધ્રપ્રદેશમાં જોવા મળ્યું જ્યાં ભગવાનના ઘરે ચોરી કરવા જતા તેના ખોટા કામની સજા તેને તરતજ મળી ગઈ ચોરી કરવાના ઇરાદે મંદિરમાં જવા માટે બારીએ અટવાયેલ ચોર એવો ફસાયો કે તેનું બહાર નીકળવું મુશ્કેલ બની ગયું આખરે પોલીસે એ યુવક ચોરને રંગે હાથે પકડી લીધો.

આ મામલો આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ જિલ્લામાં આવેલું જામી યેલમ્મા મંદિરનો છે અહીં ચોરે મંદિરમાં ચોરી કરવા માટે દિવાલ તોડીને એક નાની બારી બનાવી ચોર મંદિરમાં અંદર જઈને ઘરેણાં પણ ચોરી લીધા.પરંતુ જેવા તે બહાર નીકળવા ગયો ત્યારે તેણે બનાવેલ બારી માંજ ફસાઈ ગયો અને સવાર પડતાજ લોકો તેને રંગે હાથે પકડીને પોલીસને હવાલે કરી દીધો.

આ ઘટનાનો પૂરો વિડિઓ સામે આવ્યો છે જેમાં જોવા મળી રહ્યું છેકે યુવકે દીવાલ તોડીને જે બારી બનાવી હતી તેમાજ તે પાછો નીકળતા ફસાઈ ગયો લોકોએ ડ્રિલ મશીન લઈને તેને બચાવી લીધો તેના બાદ તેને પોલીસના હવાલે કરી દીધો હતો.

આ વિડિઓ અત્યારે સોસીયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે જેના બાદ ચોર હાસ્યને પાત્ર બનતો જોવા મળી રહ્યો છે અહીં ચોરે ભગવાનના ઘરને નિશાન બનાવવી કોશિશ કરી હતી.

પરંતુ તેની સજા તેને તરતજ મળી ગઈ કહેવાય છેને જે ખોટું કરે તેને કુદરત ક્યારેય નથી છોડતું આજે નહીં તો કાલે ખોટા કર્મો કરેલા ભોગવવા પડે છે અહીં એવુજ આ ચોરી સાથે થયું છે મિત્રો આ મામલે તમે શું કહેશો.

આ પણ વાંચો:અનોખું ગામ: જ્યાં કરોડપતિ પણ કાચા ઘરમાં રહે છે, કોઈ ઘરને તાળું પણ નથી મારતું, જાણો આ અનોખા ગામ વિશે…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment