યોગા કરતી બબીતાજી ને હોટ લુક માં જોઈને ફેન્સ થયા પાણી પાણી, એક ચાહકે કર્યો એવો સવાલ કે…

ટીવી શો લિસ્ટ માં પ્રથમ નંબર રહેતો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દરેક પાત્રોને દર્શકો જોવા ખૂબ પસંદ કરે છે જેમાં બબીતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા ની શોમાં એન્ટ્રી થતાં એક ગજબનું મ્યુઝિક વાગે છે જેને સાંભળીને ઘણા દર્શકોના હૃદયમાં એક અલગ જ ફીલિંગ આવે છે.

મુનમુન દત્તાના અભિનય ને જેઠાલાલ સાથે દર્શકો ખૂબ પસંદ કરે છે અભિનેત્રી મુનમુન દત્તા તારક મહેતા સો સિવાય અન્ય માધ્યમથી પણ કમાણી કરેછે તે પોતાના ઈન્સ્ટાગ્રામ પર પણ ખૂબ એક્ટિવ રહે છે તેમાં તેના લાખો ફોલોવરછે આ વચ્ચે તે અલગ અલગ પ્રોડક્ટ ની એડ વિડીયો બનાવતી રહે છે જેના માટે પ્રોડક્ટસ મેકર એને મોટી ફી ચુકવે છે.

તાજેતરમાં મુનમુન દત્તા નો એક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયો છે જેમાં એક્ટ્રેસ મુનમુન પોતાના હાથમાં સોની સિરીઝનું બ્લુટુથ સ્પીકર લઈને આવે છે અને પાર્ટી દરમિયાન પ્લે કરે છે સાથે રૂમમાં પણ પ્લે કરે છે અને જીમ ડ્રેસમાં તે વર્કઆઉટ સમયે આ સોની સ્પીકરને ચાલુ રાખીને યોગા કરતી દેખાય છે.

તેમાં તેને ઓપન હેર સાથે ફીટ આઉટ જીમ ડ્રેસ પહેરેલો હતો જેમાં તે ખૂબ જ સુંદર અને હોટ દેખાઈ રહી હતી સ્લો મોસનમાં તે કુદતા એક ક્ષણ દર્શકો એ ખુબ જ પ્લે કરી હતી તેના વિશાળ નિતંબો આશમાન અને ધરતી તરફ ઉછળી રહ્યા હતા આ જોઈને ચાહકો બેકાબુ બન્યા હતા.

આ પણ વાંચો;લિફ્ટ તૂટવાને કારણે યુવાનનું થયું કરૂણ મૌત ! ઘટના જાણી રડી જશો…

નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો

Leave a Comment