બોલિવૂડની એક એવી એક્ટ્રેસ કે જે તેની પર્સનલ લાઈફને લઈને હંમેશા ચર્ચામાં રહી છે. આ એક્ટ્રેસ હાલ 65 વર્ષની થઈ ગઈ છે અને એકલવાયું જીવન જીવે છે. જોકે પોતાના જમાનામાં એ એક્ટ્રેસ તેની એક્ટિંગ અને સુંદરતાને લઈને ઘણી જાણીતી હતી. યુવાનો આ એક્ટ્રેસની અદા પર ઘાયલ થઈ જતા હતા.અમે વાત કરી રહ્યા છીએ
સંગીતા બિજલાનીની. જે પોતાના સંબંધોને લઈને હંમેશા ચર્ચામાં રહી છે. 80 અને 90ના દાયકામાં સંગીતા બિજલાનીની જિંદગીમાં ઘણા ઉતાર-ચઢાવ જોવા મળ્યા હતા. જોકે તે પડકારોને લઈને સંગીતા વધારે મજબૂત બની હતી. સંગીતા બિજલાની અને સલમાન ખાનનો સંબંધ પણ ઘણો ચર્ચામાં રહ્યો હતો.
બંન્નેની મુલાકાત 80ના દાયકાના અંતમાં થઈ હતી. ખૂબ જ ટૂંકા ગાળામાં તેઓ ઇન્ડસ્ટ્રીના સૌથી ચર્ચિત કપલ બની ગયા હતા. બંન્નેના સંબંધ એટલા આગળ વધી ગયા હતા કે લગ્નની તૈયારીઓ પણ શરૂ થઈ હતી. કાર્ડ પણ છપાઈ ગયા હતા પણ અમુક કારણોસર તેમના લગ્ન ન થઈ શક્યા.
આ પણ વાંચો:ભારતી સિહે શેયર કરી બેબી બંપની તસવીરો ! બનવા જય રહી છે બીજા બાળકની માતા…
નોંધ – વેબસાઇટ પર પ્રકાશ થતા તમામ સમાચાર અને કહાનીઓ કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો ફક્ત એજ ઉદેશ્ય છે કે સારી માહિતી તમારા સુધી પહોંચાડવી. પ્રકાશ થતા દરેક ન્યૂઝ તથા કહાનીઓની તમામ જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. ગુજરાતી ખબરી વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ. અમારી વેબસાઈટ અને પેજ પર સારા સારા સમાચાર વાંચતા રહો અને આગળ શેર કરતા રહો