ભારતી સિહે શેયર કરી બેબી બંપની તસવીરો ! બનવા જય રહી છે બીજા બાળકની માતા…
લાફ્ટર ક્વીન ભારતી સિંહ ફરીથી મા બનવાની છે અને આ સુંદર સફરને તેમણે એક સ્ટનિંગ મેટરનિટી ફોટોશૂટ સાથે સેલિબ્રેટ કર્યું છે. શેર કરેલી તસવીરોમાં તેઓ પોતાનો બેબી બંપ ખૂબ જ આત્મવિશ્વાસ અને ગ્રેસ સાથે ફ્લોન્ટ કરતી જોવા મળે છે. ટર્કોઈઝ બ્લૂ કલરનું ફ્લોઈંગ ગાઉન, જેમાં મોટા-મોટા વ્હાઈટ ફ્લોરલ એલિમેન્ટ્સ લગાવવામાં આવ્યા છે તેમને એક ફેરીટેલ … Read more