જાણો સેલેબ્રિટીમાંથી સૌથી મોંઘી હોટલ કોની છે ! નામ જાણીને નહીં થાય યકીન…
બોલીવુડ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કલાકારો પોતાના ફિલ્મી ક્રિકેટ કેરિયરની સાથે હોટેલ બીઝનેસ સાથે પણ સંકળાયેલા છે જેઓ પોતાના બિઝનેસ થી પણ કરોડોની કમાણી કરે છે બોલીવુડ ફિલ્મ અભિનેતા શાહરુખ ખાન ની આલીશાન હોટેલ લંડન માં આવેલી છે જેની કિમંત 180 કરોડ છે આ લિસ્ટમાં ભારતીય. ક્રિકેટર વિરાટ કોહલી પણ સામેલ છે જેમની પાસે કરોડોની મોંઘીદાટ ગાડીઓ … Read more